વલસાડ
જીલ્લાના નવનિયુક્ત જીલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એમ.પટેલ સાહેબે શાળાની આકસ્મિક
મુલાકાત લીધી હતી. શિક્ષણના ચિંતક, હંમેશા તમામ કર્મચારીઓના માર્ગદર્શક અને એક
સારા વક્તા એવા શિક્ષણ નિરીક્ષક શ્રી જે.એમ.પટેલ તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી
એચ.એમ. મહેતાએ પણ શાળાની મુલાકાત લીધી હતી. મા. જીલ્લા શિક્ષણાધિકારી શ્રી
બી.એમ.પટેલ સાહેબે પરીક્ષા, અભ્યાસક્રમ તેમજ બાળકોના સર્વાંગી વિકાસને લઇ શાળાના
તમામ શિક્ષકોને ખુબ સરસ માર્ગદર્શન આપ્યું હતું. તા.૧૯/૭/૨૦૧૬
No comments:
Post a Comment