સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Friday, 29 April 2016

શાળા વાર્ષિક મુખપત્ર

શાળા પ્રવૃત્તિ અને પ્રગતિનો અહેવાલ શાળા વાર્ષિક મુખપત્ર દ્વારા વાલીઓ તથા શુભેચ્છકો સુધી પહોંચાડવાનો પ્રયાસ દર વર્ષે શાળા દ્વારા કરવામાં આવે છે. આ વર્ષના મુખપત્રના મુખ્ય પાનાની ઝલક આપ સમક્ષ મુકતાં આનંદ અનુભવીએ છીએ. આપના સુચનો આવકાર્ય છે. 




No comments:

Post a Comment