ગુજરાતની પ્રગતિની ગતિને શાળાના બાળકોએ પોતાના રંગો અને બ્રશના સહારે રજુ કરી હતી. શાળામાં શ્રીમતી દિપીકાબેન મહેતા તથા શારદાબેન ઠાકોરના માર્ગદર્શન હેઠળ ગતિશીલ ગુજરાત વિષય પર તા.૨૦/૧૧/૨૦૧૪ના રોજ ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. માર્ગદર્શક શિક્ષ્િાકાબહેનો તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન..
No comments:
Post a Comment