વિશ્ર્વ એઇડ્સ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ ભયાનક અને જીવલેણ રોગ રોકવા જાગૃતિના આશયથી ચિત્ર દોરી નોટીશ બોર્ડ પર મૂક્વામાં આવ્યા હતા.શાળાની વિદ્યાર્થીનીઓએ સમૂહ પ્રાર્થના દરમ્યાન આ રોગ વિશે વિશેષ વાતો કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શાળા મંડળના પ્રમુખશ્રી રતિલાલ એસ. પટેલ તથા વાઇસ ચેરમેનશ્રી ઇશ્ર્વરભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ આ રોગ રોકવાના પ્રયાસ રૂપે આ રોગની ગેરમાન્યતાઓ દૂર કરી હકારાત્મક અભિગમ સાથે લોકજાગૃતિ પર ભાર મુક્યો હતો. તા.૧લી ડીસેમ્બર ૨૦૧૪
No comments:
Post a Comment