સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Monday, 4 August 2014

શાળાના હેલ્પ ડેસ્‍ક "દિશા" નું લોન્‍ચીંગ

વલસાડ જીલ્લા રોજગાર અધિકારીશ્રી ગઢવી સાહેબ તથા મદદનીશ માર્ગદર્શન અધિકારી શ્રી ગાંધી સાહેબની વિશેષ ઉપસ્‍થિતિમાં શાળામાં કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઇ ગઇ. વિવિધ રોજગારો, વિવિધ અભ્યાસક્રમો તેમજ વિદ્યાર્થીઓ માટેની વિશાળ ક્ષિતિજની વાતો સાહેબશ્રીઓ એ કરી હતી. આ પ્રસંગે શાળાના હેલ્પ ડેસ્‍ક "દિશા" નું લોન્‍ચીંગ પણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી પ્રદિપ પટેલે આ "દિશા"  હેલ્‍પ ડેસ્‍કની વિસ્‍તૃત માહિતિ આપી હતી. શાળા દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શનના આ પ્રયાસને અતિથિઓએ પ્રોત્‍સાહિત કર્યો હતો. 




No comments:

Post a Comment