સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Saturday, 2 August 2014

CCC GTU રજીસ્‍ટ્રેશન તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે ૧૧-૩૦ કલાકે શરુ થશે.

CCC GTU રજીસ્‍ટ્રેશન નો બીજો તબક્કો  તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે ૧૧-૩૦ કલાકે શરુ  થશે. ૫૦૦૦ ફોર્મ ભરાશે તરત જ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. જે મિત્રોને ફોર્મ ભરવાના હોય તેઓએ તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે નીચેની વેબસાઈટ પર જઈ સૂચનાઓ વાંચી ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવું

 રજીસ્‍ટ્રેશન માટે ક્લીક કરો.

No comments:

Post a Comment