સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Saturday, 2 August 2014

પ્રેરક આધ્યાત્‍મિક પ્રવચન- 2

માનવ ઉત્‍થાન સેવા સમિતિ, વલસાડ શાખાના તથા પૂ. સતપાલજી મહારાજના શિષ્‍યા મા. વિચારસંતોષી બાઇજી તથા મા. પૂનમ બાઇજીના સાંનિધ્યમાં શ્રાવણ માસના પવિત્ર શનિવારે પ્રેરક આધ્યાત્‍મિક પ્રવચનનું આયોજન શાળાના કમ્પ્‍યુટર હોલમાં  કરવામાં  આવ્‍યું હતું. કેળવણી મંડળના ચેરમેનશ્રી પ્રજ્ઞેશભાઇ, વાઇસ ચેરમેનશ્રી ઇશ્ર્વરભાઇ પટેલ, મંત્રીશ્રી નટુભાઇ તથા શાળા પરિવારના સભ્‍યોએ સત્‍સંગનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. 


No comments:

Post a Comment