મનુષ્ય
જીવનમાં પથદર્શક તમામને વંદન કરવાનું પર્વ એટલે ગુરૂ પુર્ણિમા. ગુરૂવંદનાના દિને
શાળાના મદદનીશ શિક્ષ્િાકા શ્રીમતી શારદાબેન ઠાકોર, શ્રીમતી કુસુમબેન પટેલ તથા
શ્રી મહેન્દ્ર કાપડીયાએ ગુરૂ શબ્દના મહિમાને સમજાવ્યો હતો. બી.એડ્. કોલેજ ધરમપુરની
તાલીમાર્થી બહેનોએ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે ગુરૂ વંદનાના ભક્તિ ગીતો રજૂ કર્યા
હતા. તા.૧૯/૭/૨૦૧૬
No comments:
Post a Comment