સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Friday, 26 August 2016

વૃક્ષા રોપાણ


શાળાના ઇકો ક્લબ કેસુડો ના ગો ગ્રીન અભિયાન હેઠળ વૃક્ષા રોપાણનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇકો ક્લબના કન્વીનર શ્રી હસમુખભાઇ રોહિત તેમજ મદદનીશ શિક્ષકશ્રી ગોવિંદભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પરિસરમાં ૪૦૦ જેટલા વૃક્ષોના છોડ રોપવામાં આવ્યા હતા. બાળકોએ ખુબજ ઉત્સાભેર વૃક્ષોના રોપા રોપી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.   તા.૧૫/૭/૨૦૧૬


No comments:

Post a Comment