સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Friday, 26 August 2016

વિશ્ર્વ વસ‍તિ દિન



વિશ્ર્વમાં વધી રહેલી માનવ વસ‍તિને લઇ જાગૃતિ લાવવાના હેતુસર ઉજવાતો વિશ્ર્વ વસ‍તિ દિનની ઉજવણી શાળામાં કરવામાં આવી હતી. શાળાના મદદનીશ શિક્ષકશ્રી યોગેશભાઇ પટેલે ગ્રાફ દ્વારા વિશ્ર્વની વસ‍તિ સરખામણી કરી વધતી વસ‍તિ બાબતે ચર્ચા કરી હતી. માનવ વસ‍તિ વધવાના કારણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે પણ વાતો કરી હતી.              તા.૧૧/૦૭/૧૬

No comments:

Post a Comment