સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Friday, 26 August 2016

મહિલા શિક્ષણ દિન



મહિલા સશક્તિકરણ પખવાડીયા દરમ્યાન મહિલા શિક્ષણ દિનની ઉજવણી શાળામાં કરવામાં આવી હતી. આચાર્યશ્રીએ વિશ્ર્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરી રહેલ મહિલાઓની વાતો કરી હતી. શાળાની મદદનીશ શિક્ષિ‍કા શ્રીમતી મયુરીબેન પવાર, શ્રીમતી કુસુમબેન પટેલ તેમજ શ્રીમતી કૈલાસબેન પટેલે મહિલા આરોગ્ય, મહિલા શિક્ષણ તેમજ આત્મરક્ષણ વગેરે બાબતો પર ચર્ચા કરી હતી.    
                                                                                   તા.૬/૮/૨૦૧૬

No comments:

Post a Comment