સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Monday, 20 June 2016

કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રવેશોત્સવ-૨૦૧૬

પ્રવેશોત્સવ-૨૦૧૬
          રાજ્ય સરકાર દ્વારા અયોજીત કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રવેશોત્સવ-૨૦૧૬નું આયોજન શાળામાં સરકારશ્રીના પ્રતીનિધિ શ્રી કિરીટભાઇ એમ. પટેલ, આચાર્યશ્રી, જી.વી.ડી.સાર્વ.હાઇસ્‍કૂલ, વલસાડ સી.આર.સી., દાંડી  શ્રી ઉત્તમભાઇ પટેલ તેમજ કેળવણી મંડળના હોદ્દેદારોની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. ધોરણ-૯ માં પ્રવેશ મેળવેલ ૧૨૩ જેટલા બાળકોને પાઠ્ય પુસ્‍તકોના વિતરણ સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.                                                                                     તા.૧૦/૦૬/૨૦૧૬


No comments:

Post a Comment