વિશ્ર્વ યોગ દિન-૨૦૧૬
સમગ્ર વિશ્ર્વના લોકોને ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગ ના ઉત્સવને શાળા પરિવારે ઉત્સાહ ભેર ઉજવી શરીર તેમજ મનને સ્વસ્થ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. શાળાના યોગ શિક્ષક શ્રી તરૂણકુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ૪૯૫ વિદ્યાર્થીઓ તેમજ ૨૧ જેટલા શેક્ષણિક અને બિન શૈક્ષણિક વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો. તા.૨૧/૦૬ં/૨૦૧૬
No comments:
Post a Comment