ગુજરાત ગૌરવ દિન
૧ લી મેના ગુજરાત ગૌરવ દિનને શાળામાં
હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. શાળામાં કચેરી દ્વારા આપવામાં આવેલ ગાઇડ લાઇન
મુજબ કાર્યક્રમો યોજાયા હતા. વકતૃત્વ સ્પર્ધામાં, નિબંધ સ્પર્ધામાં તેમજ ચિત્ર સ્પર્ધામાં
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આચાર્યશ્રીએ ગુજરાત સ્થાપનાના ઇતિહાસની
ઝાંખી કરાવી હતી. શાળાના મદદનીશ શિક્ષકશ્રી યોગેશભાઇએ ગુજરાતની ગૌરવ ગાથા વર્ણવી
અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
No comments:
Post a Comment