સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Monday, 22 December 2014

શિયાળાની ખુશનુમા સવાર અને શનિવાર

શિયાળાની ખુશનુમા સવાર અને શનિવાર ....... કસરત, યોગ અને સત્‍સંગ........ શિયાળાના દર શનિવારે શાળાના તમામ બાળકો કસરત તથા યોગ માટે શાળાના મેદાનમાં હારબંધ ગોઠવાઇ જઇ સ્‍વસ્‍થ તન માટે કસરત અને યોગ ક્રિયાઓ શીખે છે અને કરે છે.  સ્‍વસ્‍થ મન માટે સામૂહિક પ્રાર્થના દરમ્યાન વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો વક્તવ્ય આપે છે.



No comments:

Post a Comment