બાળદિન નિમિત્તે શાળાની વિદ્યાર્થીની તથા શાળાના
મદદનીશ શિક્ષકશ્રી રજનિકાંત પટેલ દ્વારા જવાહરલાલ નહેરુની વાતો પ્રાર્થના સંમેલન
દરમ્યાન બાળકોએ સાંભળી હતી.
સરકારશ્રી દ્વારા આજના દિનથી શરૂ કરેલ બાળ સ્વચ્છતા સપ્તાહ
કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ પોતાના વર્ગખંડો, શાળા પરિસર, શાળા મેદાન, પ્રયોગશાળા
વગેરેની સફાઇ કરી હતી.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મારી શાળા સ્વચ્છ શાળા નો
મંત્ર અમલમાં મુકયો હતો.
No comments:
Post a Comment