મા.મુખ્યમંત્રી શ્રીમતી આનંદિબેનની
અધ્યક્ષતામાં યોજાયેલ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના ઉદ્ ઘાટન કાર્યક્રમનું
જીવંત પ્રસારણ શાળાના કમ્પ્યુટર હોલમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ બાયસેગના
માધ્યમથી નિહાળ્યું હતું. સરકારશ્રી દ્વારા આપવામાં આવતા આરોગ્ય વિષયક લાભો તેમજ એ
લાભોના પ્રત્યક્ષ સાક્ષી એવા લાભાર્થી અને તે થકી એમના વહાલસોયા પુત્ર કે પુત્રની
જીંદગી બચાવ્યાની લાગણીસભર વાતો હદયસ્પર્શી હતી. જરૂરીયાતમંદો માટે આશિર્વાદરૂપ
કાર્યક્રમને ખુબ-ખુબ શુભેચ્છા.
Friday, 14 November 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment