સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Friday, 26 August 2016

ગૌરી વ્રત



ગૌરી વ્રતના પર્વ નિમિત્તે શાળાની સાંસ્‍કૃતિક સમિતિ દ્વારા વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશ ગુંફન, મહેંદી સ્‍પર્ધા, અલુણાની રાણી વગેરે સ્‍પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી તેમજ શાળા પરીવારે તમામ સ્‍પર્ધકોને તેમજ શાળાની સાંસ્‍કૃતિક સમિતિના સભ્યોને અભિનંદન આપ્‍યા હતા.       તા.૨૦/૭/૨૦૧૬

No comments:

Post a Comment