ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નમ્ર પ્રયાસ થી ગુજરાતની તમામ શાળાઓને બાયસેગના માધ્યમથી માઇન્ડ ટ્રેનર ડો. જીતેન્દ્ર અઢિયાના મનની શક્તિની અભ્યાસમાં પ્રગતિ સેમિનારનો લાભ પ્રાપ્ત થયો. શાળાના વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમ્યાન/ અભ્યાસમાં કેવી રીતે તૈયારી કરવી તેની ટેકનીકસ શીખી હતી. મન અને અર્ધજાગૃત મનની શક્તિઓથી બાળકોને વાકેફ કરી તેની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો. બોર્ડ દ્વારા થયેલ આ પ્રય્તન આવકાર દાયક છે. બાળકો જ નહીં પરંતું શિક્ષકોએ પણ આ સેમીનાર નો લાભ લીધો હતો.
No comments:
Post a Comment