સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Thursday, 31 July 2014

HP GAS SAFETY CLINIC

આદર્શ ગેસ સર્વિસ, વાપીના સહયોગથી શાળામાં “ HP GAS SAFETY CLINIC ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ઘરની જરૂરીયાતનો ભાગ એટલે LPG ગેસ. બાળકોને આ LPG ગેસની સલામતી ભર્યા ઉપયોગનું  નિદર્શન કરવામાં આવ્યું હતું. પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા સલામતીના ધોરણો, ઘરે રાખવાની કાળજીઓ જેવી અનેક બાબતની ચર્ચા કરવામાં આવી હતી. 

Date:5/7/2014



No comments:

Post a Comment