સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા આપનું હાર્દિક સ્‍વાગત કરે છે.

Thursday, 31 July 2014

પ્રેરક આધ્યાત્‍મિક પ્રવચન

માનવ ઉત્‍થાન સેવા સમિતિ, વલસાડ શાખાના તથા પૂ. સતપાલજી મહારાજના શિષ્‍યા મા. વિચાર સંતોષી બાઇજી તથા મા. ભાવના બાઇજીના સાંનિધ્યમાં શિક્ષણ અને ધર્મ વિષય ઉપર પ્રેરક આધ્યાત્‍મિક પ્રવચનનું આયોજન શાળા પટાંગણમાં કરવામાં  આવ્‍યું હતું. કેળવણી મંડળના ચેરમેનશ્રી પ્રજ્ઞેશભાઇ, પ્રમૂખશ્રી રતિલાલ પટેલ તથા શાળા પરિવારે આ મૂલ્યો, સંસ્કાર અને આદર્શોના સિંચનની જ્ઞાનગંગાનો લાભ લીધો હતો. 

તા.૫/૭/૨૦૧૪ 


No comments:

Post a Comment