મિત્રો,
નમસ્કાર,
નમસ્કાર,
સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા નો આ બ્લોગ શાળાની માહિતી અને પ્રવૃત્તિઓની
સાથે-સાથે શિક્ષણ જગત સાથે સંકળાયેલી તમામ બાબતો આપની સાથે શેર કરવાનો છે. આ શૃંખલાની
આગલી કડીમાં ઇ-પુસ્તકોને સમાવાનો પ્રયત્ન કર્યો છે. જનરલ મેનુની અંદર
ઇ-લાયબ્રેરી હેઠળ અવનવા પુસ્તકો આપના માટે ઉપલબ્ધ રહેશે. ફોર ટીચર્સ મેનુ હેઠળ શિક્ષકોને ઉપયોગી શૈક્ષણિક
બાબતો ને સમાવવાનો પ્રયાસ છે. આપણા આ સ્નેહભર્યા મિલનને એકબીજાના જ્ઞાનનો / જાણકારીનો
લાભ મળે એ ખુશીની વાત છે, માટે આપની
જાણકારી / આપનું વિશેષ જ્ઞાન આપની કોમેન્ટ થકી અમારી સાથે જરૂરથી શેર કરજો.
સસ્નેહ,
પ્રદિપ પટેલ
No comments:
Post a Comment