પર્યાવરણ જાગૃતિ
અભિયાન અંતર્ગત શાળાના ઇકો કલબ કેસુડો તેમજ એન.એસ.એસ. દ્વારા
શાળાના માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યિમક વિભાગના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દરેક વર્ગના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
હતો. શાળાના મદદનીશ શિક્ષિકાઓ શ્રીમતી દિપિકાબેન મહેતા, શારદાબેન તથા શ્રીમતી
નિમીષાબેન પટેલના વિશિષ્ટ માર્ગદર્શનમાં બાળકોએ ચિત્રો દોર્યા હતાં.
Monday, 28 July 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment